Pramāṇa · Search · About · API

Vavahara 52

Vavahāra: ṭīkānusārī vivecana 52

Language
Gujarati

52

‘વ્યવહાર’ સૂત્ર-૭૨ :– [૩/૭૨]
આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્લિષ્ટ આચારી હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય અને ઓછામાં ઓછું સ્થાનાંગ-સમવાયાંગ સૂત્રના ધારક હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક પદ દેવું કલ્પે છે.

Linked texts (2)