Vavahara 53
Vavahāra: ṭīkānusārī vivecana 53
- Language
- Gujarati
53
‘વ્યવહાર’ સૂત્ર-૭૩ :– [૩/૭૩]
તે જ આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જો આચારાદિ ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચાર-વાળા હોય, અલ્પશ્રુત અને અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ દેવું ન કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati