Pramāṇa · Search · About · API

Vavahara 54

Vavahāra: ṭīkānusārī vivecana 54

Language
Gujarati

54

‘વ્યવહાર’ સૂત્ર-૭૪ :– [૩/૭૪]
નિરુદ્ધ – અલ્પ પર્યાયવાળા સાધુ જે દિવસે દીક્ષા લે, તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પે
ભગવન્‌! એમ કેમ કહો છો? સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત પ્રીતિયુક્ત, વિશ્વસ્ત, સ્થિર, સંમત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક કુલ હોય છે. તે ભાવિત પ્રીતિયુક્તાદિ કુળથી દીક્ષિત જો નિરુદ્ધ પર્યાયવાળા સાધુ હોય તો તેને તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પે.

Linked texts (2)