Pramāṇa · Search · About · API

Vavahara 64

Vavahāra: ṭīkānusārī vivecana 64

Language
Gujarati

64

‘વ્યવહાર’ સૂત્ર-૮૪ :– [૩/૮૪]
જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના સંયમનો પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. પછી તે ફરી દીક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કારણે યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.

Linked texts (2)