Vavahara 65
Vavahāra: ṭīkānusārī vivecana 65
- Language
- Gujarati
65
‘વ્યવહાર’ સૂત્ર-૮૫ :– [૩/૮૫]
જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને સંયમ પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય અને પછી પુનઃદીક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. શેષ કથન સૂત્ર-૮૦ મુજબ જાણવું.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati