Vavahara 66
Vavahāra: ṭīkānusārī vivecana 66
- Language
- Gujarati
66
‘વ્યવહાર’ સૂત્ર-૮૬ :– [૩/૮૬]
જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના સંયમનો ત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય, પછી તે ફરી દીક્ષિત થાય, તો તેને ઉક્ત કારણે યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati