Pramāṇa · Search · About · API

Vavahara 67

Vavahāra: ṭīkānusārī vivecana 67

Language
Gujarati

67

‘વ્યવહાર’ સૂત્ર-૮૭ :– [૩/૮૭]
જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પદ છોડીને સંયમ અને વેશનો ત્યાગ કરીને જાય, પછી ફરી દીક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
શેષ કથન સૂત્ર-૮૦ મુજબ જાણવું.

Linked texts (2)