Pramāṇa · Search · About · API

Vavahara 69

Vavahāra: ṭīkānusārī vivecana 69

Language
Gujarati

69

‘વ્યવહાર’ સૂત્ર-૮૯ :– [૩/૮૯]
બહુશ્રુત, બહુ આગમજ્ઞ ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવત વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.

Linked texts (2)