Pramāṇa · Search · About · API

Vavahara 81

Vavahāra: ṭīkānusārī vivecana 81

Language
Gujarati

81

‘વ્યવહાર’ સૂત્ર-૧૦૬ :– [૪/૧૦૬]
વર્ષાવાસમાં રહેલ સાધુ, જેને અગ્રણી માનીને રહેલા હોય અને જો તે કાળધર્મ પ્રાપ્ત થઈ જાય તો બાકી સાધુમાં જે સાધુ યોગ્ય હોય તેને પદવી ઉપર સ્થાપવા. શેષ સર્વ કથન સૂત્ર-૧૦૫ ના શેષ આલાવા મુજબ જાણવું

Linked texts (2)