Pramāṇa · Search · About · API

Vavahara 88

Vavahāra: ṭīkānusārī vivecana 88

Language
Gujarati

88

‘વ્યવહાર’ સૂત્ર-૧૧૩ :– [૪/૧૧૩]
ઘણાં સાધર્મિક સાધુ એક સાથે ‘અભિનિચારિકા’ કરવા ઈચ્છે તો સ્થવિર સાધુને પૂછ્યા વિના તેમ કરવું ન કલ્પે. પરંતુ સ્થવિર સાધુને પૂછીને તેમ કરવું કલ્પે.
જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેમને ‘અભિનિચારિકા’ કરવી કલ્પે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના ‘અભિનિચારિકા’ કરે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.

Linked texts (2)