Pramāṇa · Search · About · API

Vavahara 94

Vavahāra: ṭīkānusārī vivecana 94

Language
Gujarati

94

‘વ્યવહાર’ સૂત્ર-૧૧૯ :– [૪/૧૧૯]
બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય જેમ કે અલ્પદીક્ષા પર્યાયી, અધિક દીક્ષાપર્યાયી જો અધિક દીક્ષાપર્યાયી શ્રુત અને શિષ્યોથી સંપન્ન હોય, અલ્પ દીક્ષાપર્યાયી તેમ ન હોય. તો અધિક દીક્ષાપર્યાયી તેમ ન હોય. તો અધિક દીક્ષાપર્યાય વાળા ઈચ્છે તો અલ્પ દીક્ષાપર્યાયીની વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન હોય તો ન કરે. એ પ્રમાણે આહાર દાનાદિમાં પણ જાણવું.

Linked texts (2)