Pramāṇa · Search · About · API

Vavahara 95

Vavahāra: ṭīkānusārī vivecana 95

Language
Gujarati

95

‘વ્યવહાર’ સૂત્ર-૧૨૦ થી ૧૨૨ :– [૪/૧૨૦ થી ૧૨૨]
એક સાથે વિચરતાં બે સાધુ હોય, બે ગણાવચ્છેદક હોય કે બે આચાર્ય કે ઉપાધ્યાય હોય. તો તેઓને પરસ્પર એકબીજાને સમાન સ્વીકારી સાથે વિચરવું ન કલ્પે. પરંતુ તે બંનેમાં જે રત્નાધિક હોય તેને (૧) સાધુને (૨) ગણાવચ્છેદકને (૩) આચાર્યઉપાધ્યાયને પોતપોતાના અગ્રણી રૂપે સ્વીકારીને સાથે વિચરવું કલ્પે.

Linked texts (2)