Mahanisiha 10
Mahānisīha: ṭīkānusārī vivecana 10
- Language
- Gujarati
10
‘મહાનિશીથ’ સૂત્ર-૧૫, ૧૬ :– [૧/–/૧૫, ૧૬]
પરમ અર્થયુક્ત, તત્ત્વ રૂપે સિદ્ધ થયેલ, અદ્ભૂત પદાર્થોને સાબિત કરી આપનાર એવા, તેવા પુરુષોએ કરેલ અનુષ્ઠાન વડે તે નિર્દોષ આત્મા પોતાને આનંદ પમાડે છે. તેવા આત્માઓ ઉત્તમ ધર્મ હોય છે, ઉત્તમ તપ સંપત્તિ-શીલ-ચારિત્ર હોય છે. તેથી તેઓ ઉત્તમ ગતિ પામે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati