Mahanisiha 9
Mahānisīha: ṭīkānusārī vivecana 9
- Language
- Gujarati
9
‘મહાનિશીથ’ સૂત્ર-૧૨ થી ૧૪ :– [૧/–/૧૨ થી ૧૪]
આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણું છું. આત્માની પ્રતીતિ કરવી દુષ્કર છે. ધર્મ પણ આત્મસાક્ષીથી થાય છે. જે જેને હીતકારી કે પ્રિય માને છે તે તેને સુંદર પદે સ્થાપન કરે છે. કેમકે સિંહણ પોતાના ક્રૂર બચ્ચાને પણ પ્રિય માને છે.
જગતના સર્વે જીવો ‘પોતાના જેવો જ બીજાને આત્મા છે’ એમ વિચાર્યા વિના આત્માને અનાત્મા રૂપે કલ્પતો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટાસહિત વર્તન કરે છે.
જ્યારે આત્મા તે નિર્દોષ કહેવાય છે, જે કલુષતા રહિત છે. પક્ષપાતને છોડેલ છે. પાપવાળા અને કલુષિત હૃદયો જેનાથી અતિ દૂર થયા છે અને દોષરૂપી જાળથી મુક્ત છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati