Pramāṇa · Search · About · API

Mahanisiha 116

Mahānisīha: ṭīkānusārī vivecana 116

Language
Gujarati

116

‘મહાનિશીથ’ સૂત્ર-૨૯૪, ૨૯૫ :– [૨/૩/૨૯૪, ૨૯૫]
ક્રોધાદિ કષાયોના દોષથી ઘો, આશીવિષ, દૃષ્ટિવિષ સર્પપણું પામીને, પછી રૌદ્રધ્યાની મિથ્યાદૃષ્ટિ થાય છે. મિથ્યાદૃષ્ટિ મનુષ્યત્વમાં ધૂર્ત, કૂડ-કપટ, પ્રપંચ, દંભ આદિ લાંબો સમય કરી સ્વ-મહત્તા લોકોને જણાવતો, તે તિર્યંચપણું પામ્યો.

Linked texts (2)