Pramāṇa · Search · About · API

Mahanisiha 122

Mahānisīha: ṭīkānusārī vivecana 122

Language
Gujarati

122

‘મહાનિશીથ’ સૂત્ર-૩૦૭ થી ૩૦૯ :– [૨/૩/૩૦૭ થી ૩૦૯]
કાં તો એકબીજાના અંગોપાંગ સાથે જોડાયેલો હોય, મોહ-મદિરામાં ચકચૂર બનેલો, સૂર્યના ઉદય-અસ્તની ખબર ન પડે તેવી પૃથ્વી ઉપર ગોળાકાર કૃમિપણે ઉત્પન્ન થાય છે. કૃમિપણાની ત્યાં ભવસ્થિતિ, કાયસ્થિતિ ભોગવીને કદાચ મનુષ્યપણું મેળવે તો પણ નપુંસકત્વ પામે.
પછી અતિ ક્રૂર ઘોર રૌદ્ર પરિણામ વિશેષને વહેતો અને તે પરિણામ રૂપી પવનથી સળગી ફેંકાઈને મૃત્યુ પામે છે. મરીને ફરી વનસ્પતિકાયમાં જન્મે છે.

Linked texts (2)