Mahanisiha 123
Mahānisīha: ṭīkānusārī vivecana 123
- Language
- Gujarati
123
‘મહાનિશીથ’ સૂત્ર-૩૧૦ થી ૩૧૩ :– [૨/૩/૩૧૦ થી ૩૧૩]
વનસ્પતિપણું પામીને પગ ઉંચે અને મુખ નીચે રહે તેવી સ્થિતિમાં અનંતો કાળ પસાર કરતો બેઈન્દ્રિયપણું ન મેળવી શકે. વનસ્પતિ-પણાની સ્થિતિ ભોગવીને પછી એક, બે, ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયપણું પામે. પૂર્વકૃત્ પાપશલ્યથી તિર્યંચ થાય તો પણ મહામત્સ્ય, હંસક પક્ષી, સાંઢ જેવા બળદ, સિંહ આદિના ભવ પામે. ત્યાં પણ અતિક્રૂરતર પરિણામથી માંસાહાર, પંચેન્દ્રિયવધ આદિ પાપકર્મથી છેક સાતમી નરક સુધી જાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati