Pramāṇa · Search · About · API

Mahanisiha 124

Mahānisīha: ṭīkānusārī vivecana 124

Language
Gujarati

124

‘મહાનિશીથ’ સૂત્ર-૩૧૪, ૩૧૫ :– [૨/૩/૩૧૪, ૩૧૫]
ત્યાં લાંબા કાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુઃખને અનુભવીને ફરી ક્રૂર તિર્યંચના ભવમાં જન્મી ક્રૂર પાપકર્મ કરીને પાછો નારકીમાં જાય. એ રીતે નરક, તિર્યંચ ગતિના ભવો વરાતા પરાવર્તન કરતો મહાદુઃખો અનુભવતો ત્યાં રહે કે જે દુઃખોનું વર્ણન કરોડો વર્ષે પણ કહેવા શક્તિમાન ન થવાય.

Linked texts (2)