Mahanisiha 127
Mahānisīha: ṭīkānusārī vivecana 127
- Language
- Gujarati
127
‘મહાનિશીથ’ સૂત્ર-૩૨૪ :– [૨/૩/૩૨૪]
જે પૂર્વે એક વખત શલ્ય કે પાપદોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં ભ્રમણ કરતાં, દરેક ભવમાં જન્મ-મરણ, ઘણાં વ્યાધિ, વેદના, રોગ, શોક, દરિદ્રતા, કજીયા, ખોટા કલંક પામવા, ગર્ભાવાસ આદિના દુઃખો રૂપ અગ્નિમાં ભડકે બળતાં બિચારો શું ન પામે? તે જણાવે છે – નિર્વાણ ગમન યોગ્ય આનંદ, સામર્થ્ય રોગ, મોક્ષ આપનાર ૧૮,૦૦૦ શીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રકારના કર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસા લક્ષણવાળો સર્વજ્ઞકથિત ધર્મ અને બોધી ન પામે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati