Mahanisiha 128
Mahānisīha: ṭīkānusārī vivecana 128
- Language
- Gujarati
128
‘મહાનિશીથ’ સૂત્ર-૩૨૫ થી ૩૨૭ :– [૨/૩/૩૨૫ થી ૩૨૭]
પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરાવર્તનના અતિ લાંબા કાળ પછી મહામુશ્કેલીથી બોધી પામે. આવું અતિ દુર્લભ, સર્વદુઃખ ક્ષયકર બોધિરત્ન પામીને જે કોઈ પ્રમાદ કરે તે ફરી તેવી પૂર્વે જણાવેલી તે-તે યોનિમાં તે જ ક્રમે, તે જ માર્ગે, તેવા દુઃખ પામે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati