Pramāṇa · Search · About · API

Mahanisiha 134

Mahānisīha: ṭīkānusārī vivecana 134

Language
Gujarati

134

‘મહાનિશીથ’ સૂત્ર-૩૩૮ :– [૨/૩/૩૩૮]
સર્વે પાપકર્મોને એકઠાં કરતાં જેટલો રાશિ થાય, તેને અસંખ્યાતગણાં કરવાથી જેટલું કર્મ પરિમાણ થાય તેટલાં કર્મ, તપ-સંયમ-ચારિત્ર ખંડન અને વિરાધનાથી તથા ઉત્સૂત્ર માર્ગની પ્રરૂપણા, આચરણા, કરનારની ઉપેક્ષાથી ઉપાર્જન થાય.

Linked texts (2)