Pramāṇa · Search · About · API

Mahanisiha 135

Mahānisīha: ṭīkānusārī vivecana 135

Language
Gujarati

135

‘મહાનિશીથ’ સૂત્ર-૩૩૯ :– [૨/૩/૩૩૯]
જો સર્વ દાનાદિ સ્વ-પર હિત માટે આચરવામાં આવે તો અપરિમિત, મહા ઊંચા ભારે, નિરંતર ગાઢ પાપ-કર્મોનો ઢગલો પણ ક્ષય પામે. સંયમ-તપના સેવનથી લાંબા કાળના સર્વે પાપકર્મો વિનાશ પામે છે.

Linked texts (2)