Mahanisiha 138
Mahānisīha: ṭīkānusārī vivecana 138
- Language
- Gujarati
138
‘મહાનિશીથ’ સૂત્ર-૩૪૯, ૩૫૦ :– [૨/૩/૩૪૯, ૩૫૦]
આ પ્રમાણે જીવના વીર્ય અને સામર્થ્યયોગે પરંપરાથી કર્મ કલંકના કવચથી સર્વથા મુક્ત પ્રાણી એક સમયમાં શાશ્વત, પીડા-રોગ-જરા-મરણથી રહિત, જેમાં કોઈ દિવસ દુઃખ-દારિદ્ર ન હોય, શાશ્વત સુખ હોય તેવો મોક્ષ પામે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati