Mahanisiha 139
Mahānisīha: ṭīkānusārī vivecana 139
- Language
- Gujarati
139
‘મહાનિશીથ’ સૂત્ર-૩૫૧ થી ૩૫૩ :– [૨/૩/૩૫૧ થી ૩૫૩]
ગૌતમ! એવા પણ પ્રાણીઓ છે, જેઓ આસ્રવદ્વારો બંધ કરીને, ક્ષમાદિ દશવિધ સંયમ-સ્થાનાદિ પામેલા હોય તો પણ દુઃખ મિશ્રિત સુખ પામે છે. તેથી જ્યાં સુધી આઠે કર્મો ઘોર તપ અને સંયમથી બાળી ન નાંખે, ત્યાં સુધી જીવને સ્વપ્ને પણ સુખ ન હોય. જગતમાં બધાં પ્રાણીને વિશ્રાંતિ રહિત દુઃખ સતત ભોગવવાનું હોય છે. એક સમય એવો નથી કે જેમાં આ જીવે આવેલ દુઃખ સમતાપૂર્વક સહન કર્યું હોય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati