Mahanisiha 15
Mahānisīha: ṭīkānusārī vivecana 15
- Language
- Gujarati
15
‘મહાનિશીથ’ સૂત્ર-૨૭ થી ૩૦ :– [૧/–/૨૭ થી ૩૦]
એક વખત શલ્ય હૃદયીને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું કહેલું છે – સૂક્ષ્મ, બાદર. તે બંનેના પણ ત્રણ-ત્રણ પ્રકારો છે – ઘોર, ઉગ્ર, ઉગ્રતર, ઘોર માયા ચાર ભેદે છે. જે ઘોર ઉગ્ર માનયુક્ત હોય તેમજ માયા, લોભ, ક્રોધયુક્ત પણ હોય. એમ જ ઉગ્ર અને ઉગ્રતરના પણ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ, બાદર ભેદ-પ્રભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જલ્દી કાઢી નાંખે. પરંતુ ક્ષણવાર પણ મુનિ શલ્યવાળો ન રહે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati