Pramāṇa · Search · About · API

Mahanisiha 16

Mahānisīha: ṭīkānusārī vivecana 16

Language
Gujarati

16

‘મહાનિશીથ’ સૂત્ર-૩૧, ૩૨ :– [૧/–/૩૧, ૩૨]
જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ થોડો હોય, વળગે તો વિનાશ પમાડે છે. તેના સ્પર્શ પછી વિયોગ કરી શકાતો નથી. તે જ રીતે અલ્પ, અલ્પતર પાપ શલ્ય ન ઉદ્ધરેલ હોય તો ઘણો સંતાપ આપનાર અને કરોડો ભવોની પરંપરા વધારનાર થાય છે.

Linked texts (2)