Pramāṇa · Search · About · API

Mahanisiha 154

Mahānisīha: ṭīkānusārī vivecana 154

Language
Gujarati

154

‘મહાનિશીથ’ સૂત્ર-૩૮૮ :– [૨/૩/૩૮૮]
હે ગૌતમ! આવા સમયે જે પુરુષ સંયોગાધીન થઈ, તે સ્ત્રીનો યોગ કરે, સ્ત્રીને આધીન થઈ કામસેવન કરે તે અધન્ય છે. સંયોગ કરવો કે ન કરવો તે પુરુષાધીન છે. તેથી જે ઉત્મ પુરુષ સંયોગાધીન ન થાય તે ધન્ય છે.

Linked texts (2)