Pramāṇa · Search · About · API

Mahanisiha 156

Mahānisīha: ṭīkānusārī vivecana 156

Language
Gujarati

156

‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૦ :– [૨/૩/૩૯૦]
ભગવન્‌! કેટલાં પ્રકારના પુરુષ છે? જેથી આપ આમ કહો છો? ગૌતમ! છ પ્રકારના – અધમાધમ, અધમ, વિમધ્યમ, ઉત્તમ, ઉત્તમોત્તમ, સર્વોત્તમ.

Linked texts (2)