Mahanisiha 157
Mahānisīha: ṭīkānusārī vivecana 157
- Language
- Gujarati
157
‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૧ :– [૨/૩/૩૯૧]
એમાં જે સર્વોત્તમ પુરુષ કહ્યો, જે જેના પાંચે અંગો ઉત્તમ રૂપ લાવણ્ય યુક્ત હોય. નવયૌવન વય પામેલ હોય, ઉત્તમ રૂપ લાવણ્ય કાંતિયુક્ત સ્ત્રી પરાણે પણ પોતાના ખોળામાં સો વર્ષ સુધી બેસાડીને કામચેષ્ટા કરે તો પણ તે પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન કરે.
ઉત્તમોત્તમ પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન કરે, પણ કદાચ ચપટીના ત્રીજા ભાગ જેટલા અલ્પ મનથી માત્ર એક સમયની અભિલાષા કરે, પણ બીજા જ સમયે મનને રોકીને પોતાના આત્માને નિંદીને ગર્હે. પણ ફરી તે જન્મમાં બીજી વખત સ્ત્રીની અભિલાષા મનથી પણ ન કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati