Pramāṇa · Search · About · API

Mahanisiha 158

Mahānisīha: ṭīkānusārī vivecana 158

Language
Gujarati

158

‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૨ :– [૨/૩/૩૯૨]
વળી, જે ઉત્તમોત્તમ પ્રકારના પુરુષ હોય તે અભિલાષા કરતી સ્ત્રીને જોઈને ક્ષણવાર કે મુહૂર્ત્ત સુધી દેખીને મનથી પણ તેને ન ઈચ્છે. પ્રહર કે અર્ધ પ્રહર સુધી તે સ્ત્રી સાથે અયોગ્ય કર્મ ન સેવે.

Linked texts (2)