Pramāṇa · Search · About · API

Mahanisiha 159

Mahānisīha: ṭīkānusārī vivecana 159

Language
Gujarati

159

‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૩ :– [૨/૩/૩૯૩]
જો તે બ્રહ્મચારી હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલ હોય કે તે બંને ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના, તે કામભોગમાં તીવ્ર અભિલાષી ન હોય. ગૌતમ! આ પુરુષને કર્મનો બંધ થાય, પણ તે અનંત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે.

Linked texts (2)