Pramāṇa · Search · About · API

Mahanisiha 163

Mahānisīha: ṭīkānusārī vivecana 163

Language
Gujarati

163

‘મહાનિશીથ’ સૂત્ર-૩૯૭ :– [૨/૩/૩૯૭]
આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાગીપણું પામ્યા હોય, જે ઉત્તમોત્તમ પુરુષ કહેલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિરહિત ઈત્યાદિથી લઈને ઉપશામક અને ક્ષપક મુનિવરો હોય. તેમજ ઉત્તમ તેમને જાણવા કે જેઓ અપ્રમત્ત મુનિવર હોય, આ પ્રમાણે આ પુરુષોની નિરૂપણા કરવી.

Linked texts (2)