Pramāṇa · Search · About · API

Mahanisiha 169

Mahānisīha: ṭīkānusārī vivecana 169

Language
Gujarati

169

‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૩ :– [૨/૩/૪૦૩]
ગૌતમ! આવા સમયે જો સ્ત્રી ભય, લજ્જા, કુળ-કલંકનો દોષ ધર્મશ્રદ્ધા આદિથી કામવેદના સહી લે, અસભ્યાચરણ ન સેવે, તે સ્ત્રી ધન્ય છે. પુન્યવંતી, વંદનીય, પૂજ્ય, દર્શનીય, સર્વ લક્ષણવાળી, સર્વ કલ્યાણ સાધિકા, સર્વોત્તમ મંગલનિધિ શ્રુતદેવતા, સરસ્વતી પવિત્ર દેવી, અચ્યુતા, ઈન્દ્રાણી, પરમપવિત્રા, ઉત્તમા છે. સિદ્ધિ-મુક્તિ-શાશ્વતા-શિવગતિ નામે સંબોધ્યા છે.

Linked texts (2)