Mahanisiha 174
Mahānisīha: ṭīkānusārī vivecana 174
- Language
- Gujarati
174
‘મહાનિશીથ’ સૂત્ર-૪૦૯, ૪૧૦ :– [૨/૩/૪૦૯, ૪૧૦]
જેની અભિલાષા પુરુષ કરે છે, તે સ્ત્રીની યોનિમાં પુરુષના એક સંયોગમાં નવ લાખ પંચેન્દ્રિય સંમૂર્ચ્છિમ જીવોનો વિનાશ થાય છે. તે જીવો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. તેથી કહે છે કે – સ્ત્રી સાથે એક કે અનેકવાર વાત ન કરવી. તેના અંગોપાંગ રાગથી ન નીરખવા, યાવત્ બ્રહ્મચારી પુરુષે માર્ગમાં સ્ત્રી સાથે ગમન ન કરવું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati