Mahanisiha 19
Mahānisīha: ṭīkānusārī vivecana 19
- Language
- Gujarati
19
‘મહાનિશીથ’ સૂત્ર-૪૧, ૪૨ :– [૧/–/૪૧, ૪૨]
તે કારણથી નિઃશલ્ય થઈને, સર્વશલ્યતો ત્યાગ કરીને જે કોઈ નિઃશલ્યપણે ધર્મનું સેવન કરે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ-જન્માંતરમાં વિપુલ સંપત્તિ અને ઋદ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખને પામે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati