Pramāṇa · Search · About · API

Mahanisiha 191

Mahānisīha: ṭīkānusārī vivecana 191

Language
Gujarati

191

‘મહાનિશીથ’ સૂત્ર-૪૩૭ :– [૨/૩/૪૩૭]
ભગવન્‌! ઉત્તમ કાર્યોથી અબોધિ લાભ થાય તો ગૃહસ્થો હંમેશાં તેવા કાર્યોમાં પ્રવર્તેલા હોય જ છે. તેમને શિક્ષાવ્રત ગુણવ્રતો, અણુ-વ્રતો ધારણ કરવા નિષ્ફળ ગણાય.

Linked texts (2)