Pramāṇa · Search · About · API

Mahanisiha 200

Mahānisīha: ṭīkānusārī vivecana 200

Language
Gujarati

200

‘મહાનિશીથ’ સૂત્ર-૪૫૬, ૪૫૭ :– [૨/૩/૪૫૬, ૪૫૭]
ગૌતમ! શરીરમાંથી શલ્ય કાઢ્યું, પણ ઘા રુઝવવા જ્યાં સુધી મલમપટ્ટો ન કરાય તો ઘા રુઝાતો નથી. તેમ ભાવશલ્યના ઉદ્ધાર પછી પ્રાયશ્ચિત્ત એ મલમપટ્ટા સમાન છે. દુઃખે કરી રુઝાતા પાપરૂપ ઘાને રુઝવવા પ્રાયશ્ચિત્ત અમોઘ ઉપાય છે.

Linked texts (2)