Mahanisiha 201
Mahānisīha: ṭīkānusārī vivecana 201
- Language
- Gujarati
201
‘મહાનિશીથ’ સૂત્ર-૪૫૮ થી ૪૬૦ :– [૨/૩/૪૫૮ થી ૪૬૦]
ભગવન્! સર્વજ્ઞોક્ત પ્રાયશ્ચિત્ત આચરવા, સાંભળવા કે જાણવાથી સર્વ પાપોની શુદ્ધિ થાય? ઉનાળામાં તાપમાં અતિ દિષા લાગે, અતિ સ્વાદિષ્ટ શીતળ જળ નજીક હોય, પણ પાન ન કરો, ત્યાં સુધી તૃષા શાંત ન થાય તેમ પ્રાયશ્ચિત્ત જાણી નિષ્કપટ ભાવે સેવન ન કરાય ત્યાં સુધી પાપ વધે પણ ઘટે નહીં.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati