Mahanisiha 202
Mahānisīha: ṭīkānusārī vivecana 202
- Language
- Gujarati
202
‘મહાનિશીથ’ સૂત્ર-૪૬૧, ૪૬૨ :– [૨/૩/૪૬૧, ૪૬૨]
ભગવન્! પ્રમાદથી પાપની વૃદ્ધિ થાય? ક્યારેક આત્મા સાવધાન થઈ, પાપ કરતો અટકે તો પાપ એટલું જ રહે કે વધતું રોકાઈ જાય? ગૌતમ! પ્રમાદથી સર્પ ડંખ લાગ્યો. પછી અનિચ્છા છતાં ઉપયોગવંતને પણ વિષવૃદ્ધિ થાય. તેમ પાપ પણ વધે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati