Pramāṇa · Search · About · API

Mahanisiha 214

Mahānisīha: ṭīkānusārī vivecana 214

Language
Gujarati

214

‘મહાનિશીથ’ સૂત્ર-૪૮૫, ૪૮૬ :– [૩/–/૪૮૫, ૪૮૬]
નો-આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા. તે આ રીતે – જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, તપકુશીલ, વીર્યઆચારમાં કુશીલ. તેમાં જે જ્ઞાનકુશીલ છે તે ત્રણ પ્રકારના જાણવા-પ્રશસ્તા પ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાનકુશીલ અને સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ.

Linked texts (2)