Pramāṇa · Search · About · API

Mahanisiha 215

Mahānisīha: ṭīkānusārī vivecana 215

Language
Gujarati

215

‘મહાનિશીથ’ સૂત્ર-૪૮૭ :– [૩/–/૪૮૭]
તેમાં જે પ્રશસ્તાપ્રશસ્ત જ્ઞાનકુશીલ બે પ્રકારના જાણવા – આગમથી, નો-આગમથી. તેમાં આગમથી વિભંગજ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તા-પ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશીલ. નો-આગમથી અનેક પ્રકારના પ્રશસ્તા-પ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોનાં અર્થ-સમૂહને ભણવા, ભણાવવા, વાચના-અનુપ્રેક્ષા કરવારૂપ કુશીલ.

Linked texts (2)