Pramāṇa · Search · About · API

Mahanisiha 223

Mahānisīha: ṭīkānusārī vivecana 223

Language
Gujarati

223

‘મહાનિશીથ’ સૂત્ર-૪૯૫, ૪૯૬ :– [૩/–/૪૯૫, ૪૯૬]
સમગ્ર આઠે પ્રકારના રકમમલ કલંકથી રહિત દેવો અને ઈન્દ્રોથી પૂજિત થયેલ ચરણવાળા જિનેશ્વર ભગવંતનું માત્ર નામ-સ્મરણ કરનાર મન, વચન, કાયારૂપ ત્રણે કરણમાં એકાગ્ર ક્ષણે-ક્ષણમાં શીલ અને સંયમમાં ઉદ્યત વ્રત-નિયમમાં વિરાધના ન કરનાર આત્મા નક્કી તુરંત ટૂંકાગાળામાં સિદ્ધિ પામે છે.

Linked texts (2)