Mahanisiha 224
Mahānisīha: ṭīkānusārī vivecana 224
- Language
- Gujarati
224
‘મહાનિશીથ’ સૂત્ર-૪૯૭ થી ૪૯૯ :– [૩/–/૪૯૭ થી ૪૯૯]
જે કોઈ જીવ સંસારના દુઃખથી ઉદ્વેગ પામે,મોક્ષસુખની અભિલાષાવાળો થાય ત્યારે જેમ કમલવનમાં ભ્રમર મગ્ન બને, તેમ ભગવંતની સ્તવના, સ્તુતિ, માંગલિક જય-જયારવ શબ્દ કરવામાં તલ્લીન થાય, ગુંજારવ કરે, ભક્તિપૂર્ણ હૃદયે જિનચરણોમાં નિકટ ભૂમિ ઉપર મસ્તક સ્થાપી, અંજલિ જોડી, શંકાદિ દૂષણ રહિત સમ્યક્ત્વ વાળો, ચારિત્રનો અર્થી, અખંડિત વ્રત-નિયમધારી માનવી, તીર્થંકરના એક ગુણ ધારે તો પણ સિદ્ધિ પામે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati