Pramāṇa · Search · About · API

Mahanisiha 225

Mahānisīha: ṭīkānusārī vivecana 225

Language
Gujarati

225

‘મહાનિશીથ’ સૂત્ર-૫૦૦ :– [૩/–/૫૦૦]
ગૌતમ! જેમનું પવિત્ર નામ ગ્રહણ કરવું તે આવા ઉત્તમ ફળવાળું છે તેવા તીર્થંકર ભગવંતોના જગતમાં પ્રગટ, મહાન આશ્ચર્યભૂત, ત્રિભુવનમાં વિશાળ, પ્રગટ અને મહાન એવા અતિશયોનો વિસ્તાર આવા પ્રકારનો છે.

Linked texts (2)