Mahanisiha 228
Mahānisīha: ṭīkānusārī vivecana 228
- Language
- Gujarati
228
‘મહાનિશીથ’ સૂત્ર-૫૦૯ થી ૫૧૨ :– [૩/–/૫૦૯ થી ૫૧૨]
લોકમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે, તેની આજ્ઞાને તે પ્રદેશના લોકો માન્ય કરે છે. પણ ગ્રામાધિપતિ અતિ પ્રસન્ન થયા હોય તો એક ગામમાંથી કેટલું આપે? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુળ પરંપરાથી ચાલ્યું આવતું બધું દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રીપણાની, મંત્રી ચક્રવર્તીપણાની, ચક્રવર્તી સુરપતિ-પણાની અભિલાષા કરે છે. દેવેન્દ્રો જગતના યથેચ્છિત સુખને દેનારા તીર્થંકરપણાની અભિલાષા કરે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati