Pramāṇa · Search · About · API

Mahanisiha 229

Mahānisīha: ṭīkānusārī vivecana 229

Language
Gujarati

229

‘મહાનિશીથ’ સૂત્ર-૫૧૩, ૫૧૪ :– [૩/–/૫૧૩, ૫૧૪]
એકાંત લક્ષ રાખીને અતિ અનુરાગપૂર્વક ઈન્દ્રો પણ જે તીર્થંકર પદની ઈચ્છા રાખે છે, એવા તીર્થંકર ભગવંતો સર્વોત્તમ છે, એમાં સંદેહ નથી. તેથી સમગ્ર દેવ, દાનવ, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરેને પણ તીર્થંકરો પૂજ્ય છે. ખરેખર તેઓ પાપનો નાશ કરનારા છે.

Linked texts (2)