Mahanisiha 230
Mahānisīha: ṭīkānusārī vivecana 230
- Language
- Gujarati
230
‘મહાનિશીથ’ સૂત્ર-૫૧૫ થી ૫૧૬ :– [૩/–/૫૧૫ થી ૫૧૬]
ત્રણે લોકથી પૂજાયેલ, જગતગુરુ એવા ધર્મ તીર્થંકરોની દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે પૂજા કહેલી છે. ચારિત્રાનુષ્ઠાન અને કષ્ટવાળા ઉગ્ર ઘોર તપનું સેવન કરવું તે ભાવપૂજા. દેશવિરતિ શ્રાવક જે પૂજા-સત્કાર તેમજ દાન શીલાદિ ધર્મસેવન કરે તે દ્રવ્યપૂજા. તેથી હે ગૌતમ! આ પ્રમાણે સમજવું–
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati