Mahanisiha 231
Mahānisīha: ṭīkānusārī vivecana 231
- Language
- Gujarati
231
‘મહાનિશીથ’ સૂત્ર-૫૧૭ :– [૩/–/૫૧૭]
ભાવપૂજા અપ્રમાદથી ઉત્કૃષ્ટ ચારિત્ર પાલનરૂપ છે, જ્યારે દ્રવ્ય અર્ચન જિનપૂજારૂપ છે. મુનિ માટે ભાવ અર્ચન છે. શ્રાવકો માટે બંને અર્ચન કહ્યા છે. ભાવઅર્ચા પ્રશંસનીય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati