Pramāṇa · Search · About · API

Mahanisiha 239

Mahānisīha: ṭīkānusārī vivecana 239

Language
Gujarati

239

‘મહાનિશીથ’ સૂત્ર-૫૩૮ થી ૫૪૦ :– [૩/–/૫૩૮ થી ૫૪૦]
આ પ્રમાણે તપ અને સંયમ વડે ઘણાં ભવોના ઉપાર્જિત પાપકર્મના મલરૂપ લેપને સાફ કરીને અલ્પકાળમાં અનંત સુખવાળો મોક્ષ પામે છે. સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભિત કરનાર દાનાદિ ચારે પ્રકારનો સુંદર ધર્મ સેવનાર શ્રાવક વધુમાં વધુ સારી ગતિ પામે તો પણ બારમા દેવલોકથી આગળ ન જઈ શકે. પણ અચ્યુત નામે બારમા દેવલોક સુધી જઈ શકે છે.

Linked texts (2)