Pramāṇa · Search · About · API

Mahanisiha 25

Mahānisīha: ṭīkānusārī vivecana 25

Language
Gujarati

25

‘મહાનિશીથ’ સૂત્ર-૫૬, ૫૭ :– [૧/–/૫૬, ૫૭]
આ રીતે આઠ મદસ્થાન વિરહિત, લોકાગ્ર ભાગે બીરાજતા સિદ્ધોને સ્તવતો હોય, તેવા નિઃશલ્ય થવાની અભિલાષાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને ગુરુ પાસે પ્રગટ કરીને શલ્ય રહિત થાય ત્યારપછી પણ ચૈત્યો અને સાધુઓને વંદન કરી, વિધિ-પૂર્વક ખમાવે.

Linked texts (2)